સમસ્ત નાવડિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણા પરિવારની વધારે માહિતી માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો.

અમારા વિશેlogo-img

સમસ્ત નાવડિયા પરીવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણો પરીવાર ૧૪માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. જે બદલ પરીવાર ના તમામ સભ્યોને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવે છે. સેવા, સંગઠન અને સહકાર ના લક્ષ્ય ને ધ્યાન માં રાખીને આપણો પરીવાર તમામ સભ્યો ના હિત અને વિકાસ માટે કાર્યરત છે. આપણા પરીવાર ના ૧૪માં વર્ષના મંગલમય પ્રવાસ અને ડિજિટલ યુગના માધ્યમમાં ડિજિટલ ઇન્ડિયા ના સૂત્ર ને સાકાર કરતી આપણી પ્રથમ વેબસાઈટનું અનાવરણ કરી રહ્યા છીએ. જે માટે પરિવાર ના તમામ સભ્યો ને શુભેચ્છા પાઠવી રહ્યા છીએ. સમસ્ત નાવડિયા પરીવાર તા : ૩૧-૦૫-૨૦૦૪ થી પરીવારના તેજસ્વી વિધાર્થીઓ ના સન્માન તેમજ પરીવાર ના સામાજિક હિતને ધ્યાન માં રાખીને વિવિધ પ્રવૃતિઓ નું આયોજન કરે છે. તેમજ પરીવાર ના યુવાનો અને તેજસ્વી પ્રતિભાઓના વિકાસ માટે કાર્યક્ષમ છે.

team-member

દિનેશભાઇ નાવડિયા

પ્રમુખશ્રી

team-member

વાલજીભાઈ નાવડિયા

ઉપપ્રમુખશ્રી

team-member

ઘનશ્યામભાઈ નાવડિયા

ઉપપ્રમુખશ્રી

team-member

ત્રિકમભાઇ નાવડિયા

મંત્રીશ્રીapp-download

ડાઉંનલોડ કરો

સંપર્ક કરો